19 April, 2025
Gujju Bhoomi
બોલીવુડની ફિટનેસ ક્વીન મલાઈકા અરોરા 51 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર લાગે છે. તેની દરેક સ્ટાઇલ લોકોને દિવાના બનાવે છે.
હાલમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેના કારણે તેણે ફરી એકવાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
મલાઈકાએ તેની લેટેસ્ટ તસવીરોમાં બ્લુ કલરનો હાઇ નેકલાઇન શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
મલાઈકાએ તેના લુકને કમ્પ્લીટ કરવા માટે, હીલ્સ અને હળવો મેકઅપ કર્યો છે. આ સાથે જ પોનીટેલ હેરસ્ટાઇલ રાખી છે.
આ સુંદર તસવીરોમાં મલાઈકા અરોરાનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
ફેન્સ મલાઈકાની આ તસવીરોના વખાણ કરતા થાકી રહ્યા નથી. લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
મલાઈકા હંમેશા તેની તસવીરોથી ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. તેના ફેન્સ તેની દરેક તસવીરને લાઈક કરે છે.
હાલમાં, મલાઈકા OTT પ્લેટફોર્મ પર હિપ હોપ ઈન્ડિયામાં જજ તરીકે જોવા મળી રહી છે.
આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. લાઈફસ્ટાઈલ સંબંધિત વધુ અપડેટ્સ માટે gujjubhoomi.com વાંચતા રહો.
લાઈફસ્ટાઈલ સંબંધિત વધુ અપડેટ્સ માટે gujjubhoomi.com વાંચતા રહો.