Vat Savitri Vrat Wishes In Gujarati: વટ સાવિત્રી પૂર્ણિમા વ્રતના પવિત્ર પર્વ પર પ્રિયજનોને પાઠવો આ ખાસ શુભેચ્છાઓ

આ શુભ અવસરે, તમે પણ તમારા મિત્રો, બહેનો અને માતાઓને વટ સાવિત્રી વ્રતની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ મોકલીને આ પવિત્ર પર્વની શુભકામનાઓ આપી શકો છો. અહીં કેટલાક સુંદર સંદેશાઓ આપેલા છે, જે તમે તમારા પ્રિયજનોને મોકલી શકો છો.

Published By:

Follow Us:

Vat Savitri Vrat Wishes In Gujarati: હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓ માટે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ પવિત્ર તિથિ પર વ્રત રાખવાથી પતિના લાંબા આયુષ્ય, પ્રગતિ અને સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે તેવી માન્યતા છે. આ દિવસે પરિણીત મહિલાઓ એકસાથે મળીને વડના ઝાડની પૂજા કરે છે અને આ તહેવાર પર સૌને સુખી જીવન તથા સંબંધોમાં પ્રેમ જાળવી રાખવાની શુભેચ્છાઓ પાઠવે છે.

આ શુભ અવસરે, તમે પણ તમારા મિત્રો, બહેનો અને માતાઓને વટ સાવિત્રી વ્રતની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ મોકલીને આ પવિત્ર પર્વની શુભકામનાઓ આપી શકો છો. અહીં કેટલાક સુંદર સંદેશાઓ આપેલા છે, જે તમે તમારા પ્રિયજનોને મોકલી શકો છો.

Vat Savitri Vrat Wishes in Gujarati | વટ સાવિત્રી વ્રતની શુભેચ્છાઓ

વટ સાવિત્રીનો આ દિવસ છે પવિત્ર,
દરેક સ્ત્રીનું સૌભાગ્ય રહે,
લગ્ન જીવનમાં ક્યારેય દુઃખ ન આવે.
વટ વૃક્ષના બન્યા રહે આશીર્વાદ.
Happy Vat Savitri 2025!

જે કોઈ રાખે વ્રત વટ સાવિત્રીનું,
તેનું રહે લગ્નજીવન અમર,
ઘરમાં રહે ખુશીઓની લહેર
પ્રેમના વરસાદથી ભરાઈ જાય જીવનનો દરેક કણ
વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ

સાવિત્રીની કથા જીવનમાં આનંદ લાવે.
સંબધોમાં પ્રેમ ખીલે.
વટ સાવિત્રી પૂજાની શુભકામનાઓ!

આ પવિત્ર વ્રત પર, માતા સાવિત્રી તમારી મનોકામનાઓ પૂર્ણ કરે.
તમને અતૂટ પ્રેમ, સુખ અને સૌભાગ્ય મળે.
વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ.

સાવિત્રી જેવી વફાદારી, સત્યવાન જેવો સાથ
વટ વૃક્ષ તમારા જીવનને આશીર્વાદ આપે.
વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ.

જેમ સાવિત્રીએ સત્યવાનને બચાવ્યા,
એવી રીતે તમારું વૈવાહિક જીવન પણ કાયમ માટે અચળ રહે.
વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ

માતા સાવિત્રીના આશીર્વાદ દરેક પરિણીત મહિલાને મળે
જીવનમાં ક્યારેય ન કરવો પડે દુઃખનો સામનો
વટ સાવિત્રી વ્રત 2025ની શુભકામનાઓ.

આવે તો સાથે લાવે ખુશીઓ હજારો
દર વર્ષે ઉજવીએ આપણે આ તહેવાર
ભરી દે આપણા જીવનને ખુશીઓથી
આપી જાય તમને આયુષ્ય હજારો વર્ષનું
વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ

વટ સાવિત્રી પૂજા પર મળે તમને આશીર્વાદ
તમારા લગ્નજીવનમાં ખુશીઓ બની રહે.
વટ સાવિત્રી વ્રત 2025ની શુભકામનાઓ

વર્ષભરની તપસ્યા પછી
વટ સાવિત્રી પૂજાનો પ્રસંગ આવ્યો
વિધિ-વિધાન મુજબ પૂજા કરીને
ખુશી મેળવવાનો અવસર આવ્યો છે
વટ સાવિત્રી વ્રતની હાર્દિક શુભકામનાઓ