Hanuman Jayanti 2025 Wishes: જેમના મનમાં છે શ્રી રામ, જેમના તનમાં છે…. હનુમાન જયંતિ પર શેર કરો પ્રેમ અને આશીર્વાદથી ભરેલા શુભેચ્છા મેસેજ

Hanuman Jayanti Wishes 2025: હનુમાન જયંતિના આ શુભ અવસર પર, તમારા પ્રિયજનોને પ્રેમ અને આશીર્વાદથી ભરેલા હનુમાન જયંતિના શુભકામનાઓ સંદેશ મોકલો.

Follow Us:

Hanuman Jayanti 2025 Wishes

Hanuman Jayanti 2025 Wishes in Gujarati: હનુમાન જયંતિ એ શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમનું પવિત્ર પ્રતીક છે. આ પાવન દિવસે, આપણે ભગવાન હનુમાનજીના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ.

આ વર્ષે હનુમાન જયંતિ 12 એપ્રિલ, શનિવારે ઉજવવામાં આવશે. સંકટ મોચન, મહાબલી હનુમાનજી શ્રી રામના પરમ ભક્ત અને અખંડ શક્તિના સ્વરૂપ છે. તેમની ઉપાસના અને ભક્તિથી જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ શુભ અવસર પર, તમારા પ્રિયજનોને પ્રેમ અને આશીર્વાદથી ભરેલા હનુમાન જયંતિના શુભકામનાઓ સંદેશ મોકલો.

હનુમાનજીના આશીર્વાદ સદા આપ પર વરસતા રહે!
હનુમાન જયંતિના પાવન દિવસે, શ્રી બજરંગબલી આપની સર્વ મનોકામનાઓ પૂરી કરે.
Happy Hanuman Jayanti 2025

હનુમાન જયંતિનો તહેવાર તમને નવી શક્તિ અને પ્રેરણા આપે! Happy Hanuman Jayanti

જય બજરંગબલી!
હનુમાનજી આપને બળ, બુદ્ધિ અને વિજ્ઞાન આપે.
તેમની કૃપાથી જીવનમાં સદૈવ શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય.
હનુમાન જયંતિની શુભકામનાઓ!

બજરંગબલીના આશીર્વાદથી તમારું જીવન સફળ બને. હનુમાન જયંતિની શુભેચ્છાઓ!

બજરંગી બલીની કૃપા હંમેશા તમારા પર રહે
હનુમાનજી આપના જીવનમાંથી તમામ કષ્ટો દૂર કરે અને નવા ઉત્સાહથી જીવન ભરે.
Happy Hanuman Jayanti

હનુમાન જયંતિના આ અવસરે તમને શાંતિ અને બળ મળે! Happy Hanuman Jayanti 2025

જય પવનપુત્ર હનુમાન!
હનુમાનજીની ભક્તિ તમને બળ, શૌર્ય અને સ્નેહ આપે, જીવનમાં પ્રગતિ મળે.
હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

હનુમાનજી તમારા સર્વ દુઃખ હરે, હનુમાન જયંતિની શુભકામનાઓ!

હનુમાન જયંતિ શુભ હોય!
શ્રી રામના પ્રિય ભક્ત હનુમાનજીની કૃપાથી જીવનમાં આનંદ અને સુખ મળે.
જય બજરંગ બલી
Happy Hanuman Jayanti 2025

બજરંગબલીની ભક્તિ તમને સાચા માર્ગે દોરે. શુભ હનુમાન જયંતિ