Gujarat Weather Today: ગુજરાતમાં ભીષણ ગરમી: હવામાન વિભાગે દ્વારા રેડ, ઓરેન્જ, યલો એલર્ટ જારી, તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચશે
Gujarat Weather Today:ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સપાટી વટાવી દીધી છે. ત્યારે અમદાવાદ સહિતના શહેરોમાં આગ ઝરતી ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.