Gujarat Monsoon Forecast: ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થશે, હવામાન વિભાગનું ચોમાસાને લઈને સકારાત્મક અનુમાન
Gujarat Monsoon Forecast: રાજ્યમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર આપ્યા છે.