Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધશે, તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી

હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની આગાહી કરી છે. આ સાથે જ, આગામી પાંચ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામીની આગાહી: મેની શરૂઆતમાં પલટાશે વાતાવરણ, સમગ્ર ગુજરાતમાં માવઠાની શક્યતા

Paresh Goswami Weather Forecast For Gujarat: રાજ્યભરમાં હાલ આકરી ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની અને માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં અખાત્રીજ બાદ પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો થશે પ્રારંભ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના

Ambalal Patel Agahi, Gujarat Weather: રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે.

Gujarat Weather: ગુજરાતમાં હવામાન પલટાશે, આગામી 2 દિવસ ધૂળની આંધી; મેના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી

Gujarat Weather Update: ગુજરાતમાં ફરી એકવાર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગ (IMD)ના લેટેસ્ટે અપડેટ અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે.

પરેશ ગોસ્વામીની આગાહી: ક્યારે આવશે હવામાનમાં પલટો? કયા વિસ્તારોમાં થશે માવઠું; જાણો

Paresh Goswami Weather Forecast For Gujarat: રાજ્યમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી: એપ્રિલના અંતમાં ગુજરાતમાં આકરી ગરમી પડશે, અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા

Ambalal Patel Agahi, Gujarat Weather: રાજ્યમાં હાલ અનુભવાઈ રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે વધુ ગરમી અને વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના હવામાનમાં પલટો, ધૂળની ડમરીઓ ઉડવાની સાથે ગરમીમાં આંશિક રાહતની સંભાવના

Ambalal Patel Agahi, Gujarat Weather: દેશભરમાં આવી રહેલા હવામાનના મોટા બદલાવની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે, જેના કારણે લોકોને ગરમીમાં થોડી રાહત મળી શકે છે.

Gujarat Weather Today: રાજ્યભરમાં ધૂળની ડમરી ઉડવાનું સંકટ! 25 એપ્રિલ સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન?

Gujarat Weather Forecast: ગુજ્જુ ભૂમિના આ લેખમાં, જાણો આગામી 25 એપ્રિલ સુધી રાજ્યનું હવામાન કેવું રહેશે?

Gujarat Weather Today: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ ધૂળની ડમરીઓ ઉડવાને લઈને યલો એલર્ટ

Gujarat Weather Forecast: ગુજ્જુ ભૂમિના આ લેખમાં, જાણો આગામી 24 એપ્રિલ સુધી રાજ્યનું હવામાન કેવું રહેશે?