Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી મેઘમહેર, આગામી અઠવાડિયા માટે ભારે વરસાદ અને ગાજવીજની આગાહી

ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્ય, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેશે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહીંવત

ગુજરાતમાં હાલ સૂર્યપ્રકાશનું જોર વધ્યું છે અને વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે, હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતના વરસાદ અંગેની આગાહી જાહેર કરી છે.

Gujarat Weather: ગુજરાતમાં 7 જિલ્લામાં વરસાદની શક્યતા, ચોમાસું ક્યારે સક્રિય થશે? જાણો IMDનું લેટેસ્ટ અપડેટ

gujarat weather

Gujarat Weather Today: ગુજરાત હાલ આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે, ત્યારે સૌ કોઈ ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના ચોમાસા અંગે મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ, 11 જૂનથી સક્રિય થશે; અતિભારે વરસાદની શક્યતા!

ગુજરાતના ખેડૂતો અને નાગરિકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીની આગાહી: ગુજરાતમાં વરસાદની રાહ જોતા લોકો માટે સારા સમાચાર, જાણો ક્યારે આવશે ચોમાસું

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાના આગમન અંગે મહત્વની જાણકારી આપી છે.

Gujarat Weather: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ, 4 જિલ્લામાં રેડ એલર્ટ; આગામી 7 દિવસ વરસાદની આગાહી

Gujarat Weather

Gujarat Weather Forecast: ચોમાસા પહેલાં જ ગુજરાતમાં વરસાદી માહોલ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. 62-87 કિ.મી./કલાકની ઝડપે પવનની આગાહી.

Gujarat Weather: ગુજરાતમાં વરસાદનું એલર્ટ! આગામી 6 દિવસ ખેડૂતો માટે ભારે, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

Gujarat Weather

રાજ્યમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી છ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આજથી એટલે કે 19 મેથી 25 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

Rajkot Rain: રાજકોટમાં ભરઉનાળે જળબંબાકાર! પોણા કલાકમાં દોઢ ઇંચ વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા

Rajkot Rain

Rain in Rajkot: રાજકોટમાં બુધવારે સાંજે અચાનક વાતાવરણ બદલાતાં ધોધમાર વરસાદ થયો હતો. પોણા કલાકમાં દોઢ ઇંચ વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જળબંબાકાર થયો.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી: અનેક જિલ્લાઓમાં માવઠાનું સંકટ યથાવત

આજનું હવામાન: આજથી આગામી છ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આજે 16 મેના રોજ સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું વરસી શકે છે.