GSRTC Volvo Bus: રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય, સોમનાથ સહિત ઉત્તર ગુજરાતના પ્રવાસ માટે એસી વોલ્વો બસ સેવા શરૂ

હવેથી, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરવા અને નડાબેટ, વડનગર તેમજ મોઢેરા જેવા સ્થળોની મુલાકાત લેવા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરવામાં આવ્યા છે.