Vaibhav Suryavanshi: IPL 2025નો નવો સિતારો વૈભવ સૂર્યવંશી, સૌથી યુવા વયે સદી ફટકારતા માલિકે ભેટમાં આપી મર્સિડીઝ બેન્ઝ કાર

Vaibhav Suryavanshi IPL 2025: આઈપીએલ (IPL) 2025માં રાજસ્થાન રોયલ્સના 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર સદી ફટકારીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે.

Vaibhav Suryavanshi: દીકરાના સપના માટે પિતાએ વેચ્યું ખેતર, યુવરાજ જેવા બેટ સ્વિંગ માટે વૈભવે કર્યું સંઘર્ષ

vaibhav-suryavanshi

Vaibhav Suryavanshi IPL 2025: વૈભવ સૂર્યવંશી, એક 14 વર્ષનો યુવા ક્રિકેટર, જેણે આઈપીએલમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી તેમજ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનર રાશિદ ખાનના બોલ પર છગ્ગો મારીને બતાવી દીધું કે ભારતનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.