Power Cut in Vadodara: વડોદરામાં વીજ કાપની જાહેરાત, MGVCL ના સમારકામને કારણે 14 થી 22 મે સુધી પાવર કટ

Power Cut in Vadodara

અગામી 14થી 22 મે સુધી, MGVCL દ્વારા જરૂરી સમારકામને પગલે વડોદરાના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાઈ શકે છે.

Gujarat Rain: મેમાં અષાઢી માહોલ! ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડક, અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો

Gujarat Unseasonal Rain

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં મે મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે વરસાદી માહોલ જોવા મળ્યો. બુધવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેનાથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. અમદાવાદ, વડોદરા, ભાવનગર જેવા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી વધુ ઘટતાં ઠંડકનો અનુભવ થયો.

વડોદરાનું ગૌરવ: કર્નલ સોફિયા કુરૈશીએ લીડ કર્યું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનમાં આતંકીઓને ધૂળ ચટાડી

Colonel Sophia Qureshi

Colonel Sophia Qureshi: પહેલગામ હુમલાના બદલો લેતા ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકીઓ પર હવાઈ હુમલો કર્યો; વડોદરાની કર્નલ સોફિયા કુરૈશીનું નેતૃત્વ.

Vadodara Power Outage: વડોદરાવાસીઓ ધ્યાન આપો! 8 થી 15 મે સુધી આ વિસ્તારોમાં રહેશે વીજ કાપ

મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા શહેરના પશ્ચિમ ભાગમાં ચોમાસા પહેલાં વીજ લાઈનો પર જરૂરી જાળવણીનું કાર્ય હાથ ધરવામાં આવશે. આ કારણોસર, આગામી 8 મે થી 15 મે સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ કાપ રહેશે.

Parshuram Jayanti 2025: પરશુરામ જયંતીને લઈને વડોદરામાં શોભાયાત્રા માટે ટ્રાફિક જાહેરનામું પ્રસિદ્ધ

vadodara-police-traffic-advisory

Parshuram Jayanti 2025 Vadodara: પરશુરામ જયંતીને લઈને વડોદરામાં શોભાયાત્રા માટે ટ્રાફિક જાહેરનામું. જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Vadodara Toll Tax Hike: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના NE-4 વડોદરા-ભરૂચ સેક્શન પર ટોલ દરમાં વધારો

Gujarat Toll Rates Hike: આજે 1 એપ્રિલ, 2025 થી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-ભરૂચ સેક્શન પર સુધારેલા ટોલ દરો અમલમાં આવ્યા છે. ગુજ્જુ ભૂમિના આ લેખમાં મેળવો, નેશનલ એક્સપ્રેસવે 4 ના વડોદરા-ભરૂચ સેક્શન પર લાગુ થનારા નવા સુધારેલા ટોલ દરના વિગતો.

Ahmedabad-Vadodara Expressway Highway પર આજથી Toll Tax માં વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad-Vadodara Expressway Highway

આજે, 1 એપ્રિલ 2025 થી, ગુજરાત સમગ્ર દેશમાં કેટલાક નવા નિયમો અમલમાં આવ્યા છે, જ્યારે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Vadodara News: 1 એપ્રિલથી અમદાવાદ-મુંબઈ મુસાફરી થશે મોંઘી, ભરથાણા ટોલ ટેક્સમાં વધારો

Bharthan Karjan Toll Plaza Gujarat

વડોદરા-સુરત હાઈવે (નેશનલ હાઈવે 48) પર આવેલ ભરથાણા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સમાં વધારો થવાનો છે. આ સુધારેલા દર 1 એપ્રિલની મધ્યરાત્રિથી લાગુ થશે.