Savji Dholakia Net Worth 2025: ₹12,000 કરોડની સંપત્તિ છતાં પુત્રએ કરી ₹200ના પગારે નોકરી! અહીં જાણો સુરતના હીરાકિંગ સવજીભાઈ ધોળકિયાની પ્રેરણાદાયક ગાથા

Savji Dholakia Net Worth In Rupees: ગુજરાતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સવજીભાઈ ધનજીભાઈ ધોળકિયા કરોડો રૂપિયાના માલિક છે. તેમની કુલ સંપત્તિ લગભગ 12,000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

Surat News: સુરતમાં 3 વર્ષની બાળકી રમતા રમતા ગળી ગઈ સિક્કા! ડાયમંડ હોસ્પિટલના તબીબોએ 20 મિનિટમાં બચાવ્યો બાળકીનો જીવ

સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર ત્રણ વર્ષની એક બાળકી રમતા રમતા બે સિક્કા ગળી ગઈ હતી. જો કે, ત્વરિત સારવાર અને ડાયમંડ હોસ્પિટલના તબીબોની કુશળતાને કારણે બાળકીનો જીવ બચી ગયો છે.

પૂર્વ પત્નીના ત્રાસથી કંટાળીને સુરતના વેપારીનો આપઘાત: અંતિમ વીડિયોમાં વર્ણવી તમામ વાત; પીએમ મોદીને પણ કરી ભાવુક અપીલ

surat businessman suicide

સુરતના મોટા વરાછામાં એક યુવાન વેપારીએ પોતાની પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. આપઘાત પહેલા બનાવેલા વીડિયો અને સુસાઇડ નોટમાં તેના દુઃખની ઝાંખી મળે છે. પોલીસે શીતલ, મોહસિન અને તેમના સાથીઓ વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે.

સુરતની ચોંકાવનારી ઘટના: 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગઈ, ચાર દિવસ બાદ ઝડપાઈ

teacher-student-surat-news

Surat Crime News: સુરત શહેરમાં એક ચકચારી ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. 23 વર્ષીય શિક્ષિકાએ 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી જવાની ઘટના બની, જેના ચાર દિવસ બાદ પોલીસે શિક્ષિકા અને વિદ્યાર્થીને રાજસ્થાનના શામળાજી બોર્ડર પાસેથી ઝડપી લીધા

.

Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના યુવક સહિત 3 ગુજરાતીના મોત

Pahalgam Terror Attack

Jammu Kashmir Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 લોકોના કરુણ મોત થયા છે.

Surat News: બ્રિજ સિટી સુરતને વધુ એક નવા પુલની ભેટ, 1 લાખથી વધુ લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે

Surat New Bridge

Surat New Bridge: ગુજરાતના બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં બુડિયા-ગાભેણી જંકશન પર નવો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવે 53 પર આવેલો આ પુલ દરરોજ 1 લાખથી વધુ લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત આપશે.

SMC Recruitment 2025: સુરતમાં નોકરી કરવા માંગો છો? સુરત મહાનગરપાલિકાએ 83 પોસ્ટ માટે કરી ભરતીની જાહેરાત; અહીં મેળવો તમામ જાણકારી

સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટની વિગતો, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની તમામ જાણકારી, ગુજ્જુ ભૂમિના આ આર્ટિકલમાં મેળવો.