અમદાવાદ સાયન્સ સિટીમાં ખુલ્યું આકાશનું દ્વાર: એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો પ્રારંભ

Astronomy and Space Science Gallery Ahmedabad Science City

અમદાવાદની ગુજરાત સાયન્સ સિટીમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ થઈ છે. આજે, 15 મે, 2025થી મુલાકાતીઓ માટે ખુલ્લી, આ ગેલેરી બાળકોથી વડીલોને બ્રહ્માંડ અને અવકાશ વિજ્ઞાનની રોમાંચક દુનિયામાં લઈ જશે.