IB ACIO Recruitment 2025: ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં 3717 જગ્યાઓ માટે ભરતી જાહેર, ACIO પદો માટે અરજી પ્રક્રિયા શરૂ; અહીં મેળવો સંપૂર્ણ માહિતી
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં અધિકારી બનવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. ગૃહ મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II/એક્ઝિક્યુટિવની કુલ 3,713 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.