Raksha Bandhan 2025 Date and Time: ગુજરાત સહિત દેશભરમાં 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને ભદ્રાકાળની સ્થિતિ
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમા પવિત્ર તહેવાર રક્ષાબંધન આ વર્ષે 9 ઓગસ્ટ, 2025 ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે.