Mehndi Design: હરિયાળી તીજ અને રક્ષાબંધન માટે ખાસ, લેટેસ્ટ બેક અને ફ્રન્ટ હેન્ડ મહેંદી ડિઝાઈન્સ
આ તહેવારોમાં જો તમે પણ કંઈક નવું અને સ્ટાઈલિશ અજમાવવા ઈચ્છો છો, તો અહીં આપેલી પરંપરાગત છતાં આધુનિક મહેંદી ડિઝાઈન્સ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે.
આ તહેવારોમાં જો તમે પણ કંઈક નવું અને સ્ટાઈલિશ અજમાવવા ઈચ્છો છો, તો અહીં આપેલી પરંપરાગત છતાં આધુનિક મહેંદી ડિઝાઈન્સ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે.
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમા પવિત્ર તહેવાર રક્ષાબંધન આ વર્ષે 9 ઓગસ્ટ, 2025 ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે.
દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ, 2025, શનિવારે ઉજવવામાં આવશે.