Shoolpaneshwar Mahadev Mela: શુલપાણેશ્વર મહાદેવ મંદિરે 25થી 27 એપ્રિલ ત્રિ-દિવસીય પરંપરાગત ભાતીગળ મેળો યોજાશે
Shoolpaneshwar Mahadev Mela 2025: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામે આવેલા પવિત્ર શુલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તારીખ 25 થી 27 એપ્રિલ, 2025 દરમિયાન પરંપરાગત અને ભાતીગળ ત્રિ-દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.