પરેશ ગોસ્વામીની આગાહીઃ ઓગસ્ટમાં વરસાદ ખેંચાશે, જાણો ક્યારે કરવી ખેતીની વાવણી

Paresh Goswami Agahi: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી ચોમાસા અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ શકે છે.

પરેશ ગોસ્વામીની આગાહીઃ ગુજરાતમાં ચોમાસું 10 દિવસ મોડું શરૂ થશે, જાણો સિઝનનો વરસાદ

Paresh Goswami Agahi: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના આગમન અને આ વર્ષે થનારા વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેની વિગતવાર માહિતી આપી છે.