Parshuram Jayanti 2025: પરશુરામ જયંતીને લઈને વડોદરામાં શોભાયાત્રા માટે ટ્રાફિક જાહેરનામું પ્રસિદ્ધ

vadodara-police-traffic-advisory

Parshuram Jayanti 2025 Vadodara: પરશુરામ જયંતીને લઈને વડોદરામાં શોભાયાત્રા માટે ટ્રાફિક જાહેરનામું. જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Parshuram Jayanti Wishes in Gujarati: અક્ષય તૃતીયા પર પરશુરામ જયંતિની ઉજવણી, પ્રિયજનો-મિત્રોને મોકલો આ શુભેચ્છા મેસેજ

Parshuram Jayanti Wishes

આ શુભ અવસરે તમે તમારા મિત્રો અને પ્રિયજનો સાથે પરશુરામ જયંતિની શુભેચ્છાઓ મેસેજ દ્વારા શેર કરી શકો છો. અમે તમારા માટે ખાસ મેસેજ લઈને આવ્યા છીએ, જેને તમે શેર કરી શકો છો.