પરેશ ગોસ્વામીની આગાહીઃ સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદની શક્યતા, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે અતિવૃષ્ટિ

Paresh Goswami Agahi: રાજ્યમાં હાલ આકરી ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે આજે હીટવેવની આગાહી પણ કરી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીની આગાહીઃ ઓગસ્ટમાં વરસાદ ખેંચાશે, જાણો ક્યારે કરવી ખેતીની વાવણી

Paresh Goswami Agahi: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી ચોમાસા અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ શકે છે.

પરેશ ગોસ્વામીની આગાહીઃ ગુજરાતમાં ચોમાસું 10 દિવસ મોડું શરૂ થશે, જાણો સિઝનનો વરસાદ

Paresh Goswami Agahi: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના આગમન અને આ વર્ષે થનારા વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેની વિગતવાર માહિતી આપી છે.

પરેશ ગોસ્વામીની આગાહી: 15મીથી હીટવેવનો નવો રાઉન્ડ, 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન

Paresh Goswami Agahi, Gujarat Weather: રાજ્યમાં થોડા દિવસ પહેલાં આવેલા કમોસમી વરસાદી ઝાપટાં બાદ ગરમીમાં થોડી રાહત મળી હતી, પરંતુ આ રાહત ટૂંકજીવી સાબિત થવાની છે.