વડોદરાનું ગૌરવ: કર્નલ સોફિયા કુરૈશીએ લીડ કર્યું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનમાં આતંકીઓને ધૂળ ચટાડી

Colonel Sophia Qureshi

Colonel Sophia Qureshi: પહેલગામ હુમલાના બદલો લેતા ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકીઓ પર હવાઈ હુમલો કર્યો; વડોદરાની કર્નલ સોફિયા કુરૈશીનું નેતૃત્વ.

Operation Sindoor: તસવીરોમાં જુઓ પાકિસ્તાનની તબાહી: મુઝફ્ફરાબાદ અને બહાવલપુરમાં એર સ્ટ્રાઈકે મચાવ્યો વિનાશ

Operation Sindoor

ઓપરેશન સિંદૂર સફળ: પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા, ભારતીય સૈનિકો સુરક્ષિત પરત આવ્યા

Operation Sindoor Success: ઓપરેશન સિંદૂર સફળ: પાકિસ્તાનમાં આતંકી અડ્ડા ધ્વસ્ત કરી ભારતના વીર જવાનો સુરક્ષિત પરત ફર્યા

Operation Sindoor

Operation Sindoor: ભારતે પાકિસ્તાનમાં હાથ ધરેલું ગુપ્ત ઓપરેશન “ઓપરેશન સિંદૂર” (Operation Sindoor) સંપૂર્ણપણે સફળ રહ્યું છે. એર સ્ટ્રાઈક બાદ તમામ ભારતીય સૈનિકો કોઈપણ નુકસાન વિના સુરક્ષિત રીતે પરત ફર્યા છે.

Operation Sindoor: આતંકી અડ્ડા ધ્વસ્ત કર્યા બાદ ભારતનું પ્રથમ નિવેદન, કહ્યું- પાકિસ્તાન સાથે યુદ્ધનો ઈરાદો નથી, માત્ર આતંકવાદીઓને જ નિશાન બનાવ્યા

Operation Sindoor

Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હૃદયદ્રાવક આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ સફળ એર સ્ટ્રાઈક બાદ ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા એક સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે.

Operation Sindoor Update: ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક, શું આજે શાળા-ટ્યૂશન-કોલેજો બંધ? રેલવે અને ફ્લાઇટ અંગે જાણો

ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી અડ્ડાઓ પર કરવામાં આવેલી જોરદાર કાર્યવાહી બાદ દેશભરમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. સામાન્ય લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ઘટનાની રોજિંદા જીવન પર કોઈ અસર પડશે? જાણો આ અંગેની મહત્વની માહિતી.

Operation Sindoor: ભારતે પાકિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, અનેક આતંકવાદી અડ્ડાઓ ધ્વસ્ત; 30 આતંકી ઠાર

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના માત્ર 15 દિવસની અંદર જ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.