Offbeat Monsoon Destinations in Gujarat: ચોમાસામાં ગુજરાતના ઓફબીટ સ્થળો, શાંતિપૂર્ણ પ્રવાસ માટે છે પરફેક્ટ પ્લેસ
ચોમાસાની ઋતુમાં પ્રવાસનો ક્રેઝ વધ્યો છે, જેના પરિણામે મોટાભાગના જાણીતા પર્યટન સ્થળો પર ભારે ભીડ જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં એવા અનેક ઓફબીટ સ્થળો આવેલા છે, જે પ્રકૃતિ પ્રેમીઓ અને શાંતિપૂર્ણ અનુભવ શોધી રહેલા પ્રવાસીઓ માટે આદર્શ છે.