New Rules July 2025: ટ્રેન ભાડા, ATM ચાર્જ અને PAN કાર્ડ… 1 જુલાઈ 2025થી બદલાશે અનેક નિયમો; સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

આગામી 1 જુલાઈથી આપણા રોજિંદા જીવનને સીધા અસર કરતા ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. રેલવે ટિકિટ બુકિંગથી લઈને PAN કાર્ડ બનાવવાની પ્રક્રિયા, બેંકિંગ અને LPG સિલિન્ડર સુધીના નિયમોમાં મોટા બદલાવ થશે, જેનો સીધો અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે.

Rules Change: આજે 1 જૂનથી બદલાશે 5 મોટા નિયમો, LPG, ક્રેડિટ કાર્ડ અને FD પર થશે સીધી અસર!

મે મહિનામાં અનેક ફેરફારો જોવા મળ્યા બાદ હવે જૂન 2025થી પણ પાંચ મોટા ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે. આ ફેરફારો સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર કરશે.

Rule Changes: આજથી ATM, રેલવે સહિત આ 5 નિયમોમાં થયો મોટો ફેરફાર! જાણો વિગતવાર

Rule Changes from May 1: આજથી એટલે કે 1 મે, 2025 થી તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરે તેવા પાંચ મહત્વપૂર્ણ નિયમો બદલાયા છે. ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો આજે બદલાયેલા પાંચેય નિયમો વિશે વિગતવાર…