PBKS vs MI IPL 2025: ધર્મશાળાની મેચ હવે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં, મુંબઈ-પંજાબ વચ્ચે જામશે જંગ

આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આગામી 11 મેના રોજ ધર્મશાળામાં રમાનારી મહત્વપૂર્ણ મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

MI vs SRH Playing 11: વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટક્કર, જાણો બંને ટીમોની ડ્રીમ11 પ્લેઇંગ 11 સહિત મેચની સંપૂર્ણ જાણકારી

MI vs SRH Playing 11, IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 33મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને ટકરાવાની છે.

Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ ક્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા જોવા મળશે? હેડ કોચ મહેલા જયવર્ધને આપ્યું મોટું અપડેટ

Jasprit Bumrah Mumbai Indians IPL 2025

Jasprit Bumrah IPL 2025: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેના મુકાબલાની ઠીક પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્ધને જણાવ્યું કે જસપ્રીત બુમરાહ આ મેચમાં રમશે કે નહીં.

IPL 2025: Mumbai Indians માટે ખુશખબર, જલ્દી વાપસી કરી શકે છે Jasprit Bumrah

mumbai-indians-jasprit-bumrah

Jasprit Bumrah, IPL 2025: જસપ્રીત બુમરાહ ફિટનેસ ટેસ્ટના અંતિમ તબક્કામાં છે. BCCIની મેડિકલ ટીમ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાઈ જશે અને IPL 2025માં ભાગ લેશે.