Gujarat Mock Drill: આજે ગુજરાતમાં સાંજે જિલ્લાવાર બ્લેકઆઉટ મોક ડ્રીલ, જાણો તમારા શહેરનો સમય
આજે રાજ્યભરમાં 7 મે, 2025ના રોજ રાષ્ટ્રવ્યાપી નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાશે. આ કવાયતના ભાગરૂપે ગુજરાત સરકારે 18 જિલ્લાઓમાં તબક્કાવાર બ્લેકઆઉટનો સમય જાહેર કર્યો છે.