Nadiad: મહેમદાવાદમાં બની ગોઝારી ઘટના, મેશ્વો નદીમાં અમદાવાદના મામા-ફોઈના પાંચ સહિત છ બાળકો ડૂબ્યાં
Six Die in Meshwo River in Nadiad: મહેમદાવાદ તાલુકાના કનીજ ગામ પાસે આવેલી મેશ્વો નદીમાં આજે બુધવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અમદાવાદના મામા-ફોઈના પાંચ બાળકો અને કનીજ ગામનો એક બાળક મળી કુલ છ લોકો નદીમાં ડૂબી ગયા હતા.