Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ ક્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા જોવા મળશે? હેડ કોચ મહેલા જયવર્ધને આપ્યું મોટું અપડેટ

Jasprit Bumrah Mumbai Indians IPL 2025

Jasprit Bumrah IPL 2025: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેના મુકાબલાની ઠીક પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્ધને જણાવ્યું કે જસપ્રીત બુમરાહ આ મેચમાં રમશે કે નહીં.