Kerala Man Wins Jackpot In Dubai: કેરળનો વેણુગોપાલ દુબઈમાં રાતોરાત બન્યો કરોડપતિ! 8.5 કરોડની લોટરી લાગી

Kerala Man Wins Jackpot In Dubai:

52 વર્ષીય વેણુગોપાલ મુલ્લચેરી, યુએઈમાં આઈટી સ્પેશિયાલિસ્ટ, દુબઈ ડ્યુટી ફ્રીના ડ્રોમાં 1 મિલિયન ડોલર (આશરે 8.5 કરોડ રૂપિયા) જીતીને રાતોરાત કરોડપતિ બન્યા.