PBKS vs RCB Playing 11: ચંદીગઢમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટક્કર, જાણો બંને ટીમોની ડ્રીમ11 પ્લેઇંગ 11 સહિત મેચની સંપૂર્ણ જાણકારી
PBKS vs RCB Playing 11, IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 37મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ ચંદીગઢના મુલ્લાનપુરના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે.