Caste Census: મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, મુખ્ય વસ્તી ગણતરી સાથે થશે જાતિગત વસ્તી ગણતરી

Caste Census: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે. આ જાતિ આધારિત વસ્તી ગણતરી આગામી મુખ્ય વસ્તી ગણતરીની પ્રક્રિયા સાથે જ કરવામાં આવશે.

India France Rafale Deal: ભારત ફ્રાન્સ પાસેથી 63000 કરોડમાં ખરીદશે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ, દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ સોદો

India France Rafale Deal

India France Rafale Deal: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા નિર્દય આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, સોમવારે ભારત અને ફ્રાન્સે 63,000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે.

Waqf Board Bill: વક્ફનો અર્થ શું છે? જાણો તેનો સાચો મતલબ અને ભારતમાં ક્યારે થઈ તેની શરૂઆત

Waqf Meaning in Gujarati: ઇસ્લામના ભારતમાં આગમન સાથે જ વક્ફની પરંપરા પણ આવી ગણી શકાય. જોકે, ઇતિહાસમાં એ વાતની સ્પષ્ટતા નથી કે તેની ઔપચારિક રૂપે શરૂઆત ક્યારે અને કયા કાળમાં થઈ. એ જ રીતે, એ નક્કી કરવું પણ મુશ્કેલ છે કે વક્ફને સત્તાવાર રીતે લાગુ કરનાર પ્રથમ શાસક કોણ હતો.