Weather Today: તાપમાન 45 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા, હીટવેવ એલર્ટની સાથે વરસાદની પણ સંભાવના; જાણો આગામી 7 દિવસ સુધીનું હવામાન
India Weather Today: દેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો જોવા મળશે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 7 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.