Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી મેઘમહેર, આગામી અઠવાડિયા માટે ભારે વરસાદ અને ગાજવીજની આગાહી

ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્ય, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેશે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહીંવત

ગુજરાતમાં હાલ સૂર્યપ્રકાશનું જોર વધ્યું છે અને વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે, હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતના વરસાદ અંગેની આગાહી જાહેર કરી છે.

Gujarat Monsoon 2025: ગુજરાત માટે ખુશખબર! ચોમાસું વહેલું આવશે; જાણો ક્યારે થશે મેઘરાજાની એન્ટ્રી

Gujarat Monsoon 2025: હવામાન વિભાગ મુજબ આ વર્ષે ચોમાસું વહેલું આવશે અને રાજ્યમાં સારો વરસાદ પડશે. કેરળથી શરૂ થતા ચોમાસાની અસર ગુજરાતમાં પણ ટૂંક સમયમાં જોવા મળશે.

Gujarat Weather: આજે અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે આજે વધુ જોર પકડ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે, 7 મે 2025ના રોજ અમદાવાદ શહેર સહિત અમરેલી, ભાવનગર, આણંદ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં 8 મે સુધી મેઘરાજા કરશે તોફાની બેટિંગ! આજે કચ્છ-બનાસકાંઠામાં કરા સાથે ધોધમાર વરસાદની આગાહી

Gujarat Weather (આજનું હવામાન): ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે.