Gujarat Weather: ગુજરાતમાં હવામાન પલટાશે, આગામી 2 દિવસ ધૂળની આંધી; મેના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી
Gujarat Weather Update: ગુજરાતમાં ફરી એકવાર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગ (IMD)ના લેટેસ્ટે અપડેટ અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે.