સુરતની ચોંકાવનારી ઘટના: 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગઈ, ચાર દિવસ બાદ ઝડપાઈ

teacher-student-surat-news

Surat Crime News: સુરત શહેરમાં એક ચકચારી ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. 23 વર્ષીય શિક્ષિકાએ 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી જવાની ઘટના બની, જેના ચાર દિવસ બાદ પોલીસે શિક્ષિકા અને વિદ્યાર્થીને રાજસ્થાનના શામળાજી બોર્ડર પાસેથી ઝડપી લીધા

.

Parshuram Jayanti 2025: પરશુરામ જયંતીને લઈને વડોદરામાં શોભાયાત્રા માટે ટ્રાફિક જાહેરનામું પ્રસિદ્ધ

vadodara-police-traffic-advisory

Parshuram Jayanti 2025 Vadodara: પરશુરામ જયંતીને લઈને વડોદરામાં શોભાયાત્રા માટે ટ્રાફિક જાહેરનામું. જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Ahmedabad Flight Fares: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ફ્લાઈટના ભાવ આસમાને: અમદાવાદથી ઊપડતી ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાવમાં એવરેજ 2000નો વધારો

Ahmedabad Flight Fare Hike

Ahmedabad Flight Fares Hike: અમદાવાદથી ઓપરેટ થતી ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે મુસાફરોને આર્થિક બોજો વધ્યો છે.

Ahmedabad Demolition: અમદાવાદના ઈતિહાસનું સૌથી મોટું ગેરકાયદે બાંધકામ તોડવાનું ઓપરેશન, હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Demolition

Ahmedabad Demolition: અમદાવાદના શાહઆલમ પાસે આવેલા ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહેલી સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Pahalgam Attack: ભરૂચના દવે પરિવારનો ચમત્કારિક બચાવ; કી-ચેઈન ખરીદવાના વિલંબે તેમનો જીવ બચાવ્યો

Gujarati Family Pahalgam Terror Attack

Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ભરૂચનો દવે પરિવાર ચમત્કારિક રીતે બચ્યો છે. એક સામાન્ય સેલ્ફી પોઈન્ટ પર રોકાણ અને કી-ચેઈન ખરીદવાના વિલંબે તેમનો જીવ બચાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી માટે અરજી પ્રક્રિયા ફરી શરૂ, અહીં મેળવો તમામ જાણકારી

GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટની વિગતો, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની તમામ જાણકારી, ગુજ્જુ ભૂમિના આ આર્ટિકલમાં મેળવો.

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધશે, તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી

હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની આગાહી કરી છે. આ સાથે જ, આગામી પાંચ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામીની આગાહી: મેની શરૂઆતમાં પલટાશે વાતાવરણ, સમગ્ર ગુજરાતમાં માવઠાની શક્યતા

Paresh Goswami Weather Forecast For Gujarat: રાજ્યભરમાં હાલ આકરી ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની અને માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં અખાત્રીજ બાદ પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો થશે પ્રારંભ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના

Ambalal Patel Agahi, Gujarat Weather: રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે.

Marriage Certificate: હવે મેરેજ સર્ટિફિકેટ પણ આધાર કાર્ડ જેવું બનશે, QR કોડથી ડાઉનલોડ કરી શકાશે

Marriage Certificate Update: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે મેરેજ સર્ટિફિકેટના ફોર્મેટમાં પણ સુધારો કરવાની યોજના બનાવી રહ્યું છે.