Bhavnagar Jagannath Rath Yatra 2025: 32 વર્ષે બદલાઈ ભાવનગરની ભગવાન જગન્નાથ રથયાત્રાની મૂર્તિઓ, અહીં કરો દર્શન
Bhavnagar Rath Yatra 2025: ભાવનગરમાં અગમી રથયાત્રા માટે ભગવાનેશ્વર મંદિર પરિસરમાં 32 વર્ષ બાદ નવા મુર્તિઓની સ્થાપના કરી છે.
Bhavnagar Rath Yatra 2025: ભાવનગરમાં અગમી રથયાત્રા માટે ભગવાનેશ્વર મંદિર પરિસરમાં 32 વર્ષ બાદ નવા મુર્તિઓની સ્થાપના કરી છે.
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ મેઘરાજાએ જોરદાર ધમાકો કર્યો છે. તારીખ 17 જૂન, 2025ના રોજ છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ પરથી જાણવા મળે છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.
શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 નો સ્પષ્ટપણે ઉલ્લેખ કરીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ નિયમનું કડકપણે પાલન કરવાની સૂચના આપી છે.
ગુજરાતના ખેડૂતો અને નાગરિકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
પર્યાવરણ સુરક્ષા અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ એક અનોખી પહેલ કરી છે. તેમણે અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં 10 કરોડ રૂપિયાના ભંડોળ સાથે એક વિશાળ વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરી છે.
સમગ્ર ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાના આગમન અંગે મહત્વની જાણકારી આપી છે.
Vidhyasahayak Bharti 2025: ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી 2024 માટેની પસંદગી પ્રક્રિયા અગાઉ રદ કરી હતી. ત્યારે હવે ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. શિક્ષણ વિભાગે પુનઃ જિલ્લા પસંદગી માટેના કોલલેટર ડાઉનલોડ કરવા અંગે સૂચના આપી છે, જેનાથી ભરતી પ્રક્રિયા ફરી શરૂ થશે.
ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષથી અટકેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તારીખ આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર ખાતે જાહેર કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે “અમૃત ભારત યોજના” હેઠળ 103 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરશે, જેમાં ગુજરાતના 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે.
Gujarat Weather Forecast: ચોમાસા પહેલાં જ ગુજરાતમાં વરસાદી માહોલ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. 62-87 કિ.મી./કલાકની ઝડપે પવનની આગાહી.