GPSSB Divyang Bharti 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે 1251 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, પગાર ₹26,000 સુધી

GPSSB Recruitment 2025: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી દિવ્યાંગ સ્પેશિયલ ભરતી 2025ની વિવિધ પોસ્ટની વિગતો, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની તમામ જાણકારી, ગુજ્જુ ભૂમિના આ આર્ટિકલમાં મેળવો.

Gujarat Vidhyasahayak Bharti 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે વિદ્યાસહાયક ભરતીની જાહેરાત, 4000થી વધુ પદો માટે અરજી મંગાવાઈ; અહીં મેળવો તમામ જાણકારી

Vidhyasahayak Recruitment 2025: વિદ્યાસહાયક ભરતીની વિવિધ પોસ્ટની વિગતો, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની તમામ જાણકારી, ગુજ્જુ ભૂમિના આ આર્ટિકલમાં મેળવો.

Himmatnagar Municipality Recruitment 2025 : હિંમતનગર નગરપાલિકામાં સારા પગારવાળી નોકરી મેળવવાની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Himatnagar Nagarpalika Bharti 2025: હિંમતનગર નગરપાલિકા અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, ઈન્ટરવ્યૂ તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાં.

Deesa Fire Updates: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21 શ્રમિકોના મોત, માલિકની ધરપકડ

Deesa Fire

Deesa Factory Fire: પોલીસ પાઇલોટિંગમાં એમ્બ્યુલન્સનો કાફલો ડીસાથી મધ્યપ્રદેશ તરફ રવાના, ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 21 લોકોના મોત.

GPSC Call Letter 2025: બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચના

GPSC Call Letter 2025 Gujarat: બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પેપર-૧ અને પેપર-૨ ની કોલલેટર ૦૫/૦४/૨૦૨૫ના ૧૪:૦૦ વાગે થી ડાઉનલોડ કરી શકાશે.

Vadodara Toll Tax Hike: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના NE-4 વડોદરા-ભરૂચ સેક્શન પર ટોલ દરમાં વધારો

Gujarat Toll Rates Hike: આજે 1 એપ્રિલ, 2025 થી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-ભરૂચ સેક્શન પર સુધારેલા ટોલ દરો અમલમાં આવ્યા છે. ગુજ્જુ ભૂમિના આ લેખમાં મેળવો, નેશનલ એક્સપ્રેસવે 4 ના વડોદરા-ભરૂચ સેક્શન પર લાગુ થનારા નવા સુધારેલા ટોલ દરના વિગતો.

Ahmedabad-Vadodara Expressway Highway પર આજથી Toll Tax માં વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad-Vadodara Expressway Highway

આજે, 1 એપ્રિલ 2025 થી, ગુજરાત સમગ્ર દેશમાં કેટલાક નવા નિયમો અમલમાં આવ્યા છે, જ્યારે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Anant Ambaniની દ્વારકા સુધી પદયાત્રા, 30મો જન્મદિવસ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરીમાં ઉજવશે

Anant Ambani Padyatra

Anant Ambani Padyatra: અનંત અંબાણી તેમના 30મા જન્મદિવસ પહેલા ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી દ્વારકાની પદયાત્રા પર નીકળ્યા છે.

Vadodara News: 1 એપ્રિલથી અમદાવાદ-મુંબઈ મુસાફરી થશે મોંઘી, ભરથાણા ટોલ ટેક્સમાં વધારો

Bharthan Karjan Toll Plaza Gujarat

વડોદરા-સુરત હાઈવે (નેશનલ હાઈવે 48) પર આવેલ ભરથાણા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સમાં વધારો થવાનો છે. આ સુધારેલા દર 1 એપ્રિલની મધ્યરાત્રિથી લાગુ થશે.

Gujarat ST Bus Fare Hike: આજથી GSRTC બસમાં મુસાફરી કરવી મોંઘી થઈ, ભાડામાં 10% નો વધારો

GSRTC ST Bus

GSRTC Hikes Bus Fares: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા બસ ભાડામાં 10%નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.