પરેશ ગોસ્વામીની આગાહીઃ ગુજરાતમાં ચોમાસું 10 દિવસ મોડું શરૂ થશે, જાણો સિઝનનો વરસાદ
Paresh Goswami Agahi: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના આગમન અને આ વર્ષે થનારા વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેની વિગતવાર માહિતી આપી છે.