Gujarat Weather Today: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત! 3 મેથી વાતાવરણમાં પલટો; કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather (આજનું હવામાન): ગુજરાતમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે. આગામી 3 થી 7 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને હળવોથી મધ્યમ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.