ગુજરાતમાં વરસાદી તોફાન: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ગઢડામાં, બોટાદ-ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મેહર

Gujarat Rain

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ મેઘરાજાએ જોરદાર ધમાકો કર્યો છે. તારીખ 17 જૂન, 2025ના રોજ છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ પરથી જાણવા મળે છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.

Gujarat Weather Update: 7 મેના રોજ વડોદરા, ભાવનગર અને સુરતમાં અતિભારે કમોસમી વરસાદની શક્યતા, રાજ્યમાં 12 મે સુધી રહેશે માવઠાનો માહોલ

ગુજરાતમાં ગઇકાલથી વાવાઝોડા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ અનેક ભાગોમાં વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 12 મે સુધી રાજ્યમાં માવઠાનો માહોલ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.