રાજ્ય સરકારનો કર્મચારીલક્ષી નિર્ણય, મોંઘવારી ભથ્થામાં વધારો; 9.5 લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને લાભ

આ મોંઘવારી ભથ્થાની 1 જાન્યુઆરી, 2025થી 31 માર્ચ, 2025 સુધીની ત્રણ મહિનાની તફાવતની રકમ એપ્રિલ, 2025ના પગાર સાથે એક હપ્તામાં ચૂકવવામાં આવશે.