Kankaria Balvatika Ahmedabad: કાંકરિયાની બાલવાટિકાનો ભવ્ય પુનરોદ્ધાર; ડાયનાસોર પાર્ક, ગ્લાસ ટાવર અને વેક્સ મ્યુઝિયમ સાથે 28 અવનવી રાઇડ્સનું શુક્રવારે ઉદ્ઘાટન!

અમદાવાદીઓ માટે મનોરંજનનું પ્રખ્યાત કેન્દ્ર કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રૂપિયા 22 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી મેઘમહેર, આગામી અઠવાડિયા માટે ભારે વરસાદ અને ગાજવીજની આગાહી

ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

Ahmedabad News: SG હાઈવે પર કર્ણાવતી-YMCA ક્લબનો માર્ગ 6 મહિના માટે બંધ, વૈકલ્પિક રૂટ જાહેર

અમદાવાદના સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોર (ફ્લાયઓવર)ના નિર્માણ કાર્યને કારણે, કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ તરફ જતો આશરે 100 મીટરનો એક તરફનો માર્ગ આગામી છ મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્ય, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેશે.

Glow Garden Ahmedabad: હવેથી અમદાવાદ રિવરફ્રન્ટ પર ભવ્ય ગ્લો ગાર્ડનની મજા માણી શકાશે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SoU) ખાતેના ગ્લો ગાર્ડનની જેમ જ હવે અમદાવાદના નગરજનો અને પ્રવાસીઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આવા જ એક ભવ્ય અને આકર્ષક ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક)નો અનુભવ કરી શકશે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહીંવત

ગુજરાતમાં હાલ સૂર્યપ્રકાશનું જોર વધ્યું છે અને વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે, હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતના વરસાદ અંગેની આગાહી જાહેર કરી છે.

Gujarat Places To Visit In Monsoon: ગુજરાતમાં ચોમાસામાં હરિયાળી અને પ્રકૃતિનો આનંદ માણવા માટેના શ્રેષ્ઠ સ્થળો

આ લેખમાં, અમે તમને ગુજરાતના એવા કેટલાક શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવીશું, જ્યાં ચોમાસામાં તમે પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યનો ભરપૂર આનંદ માણી શકો છો.

Offbeat Monsoon Destinations in Gujarat: ચોમાસામાં ગુજરાતના ઓફબીટ સ્થળો, શાંતિપૂર્ણ પ્રવાસ માટે છે પરફેક્ટ પ્લેસ

ચોમાસાની ઋતુમાં પ્રવાસનો ક્રેઝ વધ્યો છે, જેના પરિણામે મોટાભાગના જાણીતા પર્યટન સ્થળો પર ભારે ભીડ જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં એવા અનેક ઓફબીટ સ્થળો આવેલા છે, જે પ્રકૃતિ પ્રેમીઓ અને શાંતિપૂર્ણ અનુભવ શોધી રહેલા પ્રવાસીઓ માટે આદર્શ છે.

Savji Dholakia Net Worth 2025: ₹12,000 કરોડની સંપત્તિ છતાં પુત્રએ કરી ₹200ના પગારે નોકરી! અહીં જાણો સુરતના હીરાકિંગ સવજીભાઈ ધોળકિયાની પ્રેરણાદાયક ગાથા

Savji Dholakia Net Worth In Rupees: ગુજરાતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સવજીભાઈ ધનજીભાઈ ધોળકિયા કરોડો રૂપિયાના માલિક છે. તેમની કુલ સંપત્તિ લગભગ 12,000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

Ahmedabad Rath Yatra Route 2025: અમદાવાદ રથયાત્રા 2025 રૂટ, નો પાર્કિંગ ઝોન અને BRTSના બદલાયેલા રૂટની સંપૂર્ણ જાણકારી

આ લેખમાં અમે તમને રથયાત્રાનો સંપૂર્ણ રૂટ, ઘરે બેઠા લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકશો, BRTS બસ સેવાઓમાં કરાયેલા ફેરફારો અને શહેરમાં લાગુ થયેલા ટ્રાફિક અને નો પાર્કિંગ ઝોન વિશે તમામ જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છે.