GSEB 12th Result 2025 Date: ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ gseb.org પર જોઈ શકાશે, અહીં જાણો સંભવિત તારીખ અને સમય

Gujarat GSEB Board Class 12th Result 2025 Date and Time (ધોરણ 12 રીઝલ્ટ 2025 તારીખ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 નું બોર્ડ પરીક્ષાનું પરિણામ મે 2025 માં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.