GPSC Call Letter 2025: બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચના

GPSC Call Letter 2025 Gujarat: બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પેપર-૧ અને પેપર-૨ ની કોલલેટર ૦૫/૦४/૨૦૨૫ના ૧૪:૦૦ વાગે થી ડાઉનલોડ કરી શકાશે.

SMC Recruitment 2025: સુરતમાં નોકરી કરવા માંગો છો? સુરત મહાનગરપાલિકાએ 83 પોસ્ટ માટે કરી ભરતીની જાહેરાત; અહીં મેળવો તમામ જાણકારી

સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટની વિગતો, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની તમામ જાણકારી, ગુજ્જુ ભૂમિના આ આર્ટિકલમાં મેળવો.