Kesar Mango Price: તાલાલાની કેસર કેરીની અમેરિકામાં માંગ, 1 હજાર બોક્સ એક્સપોર્ટ; 12 નંગના બોક્સનો જાણો ભાવ
Kesar Mango Price in Talala Gir: ગીરની પ્રખ્યાત કેસર કેરીની વિદેશમાં માંગ વધી રહી છે, ત્યારે તાલાલાથી અમેરિકામાં કેસર કેરીના નિકાસની શરૂઆત થઈ ગઈ છે.