PM Surya Ghar Yojana: ‘ગ્રીન ગુજરાત’, પીએમ સૂર્ય ઘર યોજનામાં દેશમાં સૌથી મોટું યોગદાન

ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જામાં આગવી ઓળખ મજબૂત કરી છે. પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાતે દેશમાં સૌથી વધુ 34% યોગદાન આપ્યું છે. રાજ્યએ 2024-25 માટેના 3.05 લાખ સોલાર રૂફટોપ પેનલ્સના લક્ષ્યાંકને સમય પહેલાં હાંસલ કર્યો છે.

Gandhinagar News: અમદાવાદ-ગાંધીનગરમાં કેફી પીણું પીવડાવી મહિલાઓને લૂંટતી 4 મહિલા સહિત 6 ઝડપાયા

Gandhinagar: અમદાવાદ અને ગાંધીનગર પંથકમાં મહિલા પેસેન્જરોને બેભાન કરી તેમની પાસેથી દાગીના અને રોકડની લૂંટ ચલાવતી એક ખતરનાક ગેંગનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ચાર મહિલાઓ સહિત છ સભ્યોની આ ટોળકીને રૂ. 11.79 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે.

Gujarat ST Bus Fare Hike: આજથી GSRTC બસમાં મુસાફરી કરવી મોંઘી થઈ, ભાડામાં 10% નો વધારો

GSRTC ST Bus

GSRTC Hikes Bus Fares: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા બસ ભાડામાં 10%નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.