ગુજરાતમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, LC અને રજિસ્ટરમાં હવે ‘અટક’ નામની પાછળ લખાશે

gujarat-education-lc-birth-certificate

શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 નો સ્પષ્ટપણે ઉલ્લેખ કરીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ નિયમનું કડકપણે પાલન કરવાની સૂચના આપી છે.

Gujarat Board Result 2025 Date: ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12નું પરિણામ gseb.org પર જોઈ શકાશે, અહીં જાણો સંભવિત તારીખ અને સમય

Gujarat Board GSEB 10th 12th Result 2025 Date and Time Announced (ધોરણ 10 અને 12 રીઝલ્ટ 2025 તારીખ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ આગામી મે મહિનામાં જાહેર થઈ શકે છે.

GSEB 12th Result 2025 Date: ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ gseb.org પર જોઈ શકાશે, અહીં જાણો સંભવિત તારીખ અને સમય

Gujarat GSEB Board Class 12th Result 2025 Date and Time (ધોરણ 12 રીઝલ્ટ 2025 તારીખ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 નું બોર્ડ પરીક્ષાનું પરિણામ મે 2025 માં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

GSEB 10th Result 2025 Date: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ gseb.org પર જોઈ શકાશે, અહીં જાણો સંભવિત તારીખ અને સમય

Gujarat GSEB Board Class 10th Result 2025 Date and Time (ધોરણ 10 રીઝલ્ટ 2025 તારીખ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) શક્યતા છે કે મે 2025માં ધોરણ 10નું બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરશે.