Vadodara Toll Tax Hike: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના NE-4 વડોદરા-ભરૂચ સેક્શન પર ટોલ દરમાં વધારો
Gujarat Toll Rates Hike: આજે 1 એપ્રિલ, 2025 થી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-ભરૂચ સેક્શન પર સુધારેલા ટોલ દરો અમલમાં આવ્યા છે. ગુજ્જુ ભૂમિના આ લેખમાં મેળવો, નેશનલ એક્સપ્રેસવે 4 ના વડોદરા-ભરૂચ સેક્શન પર લાગુ થનારા નવા સુધારેલા ટોલ દરના વિગતો.