Virat Kohli Test Retirement: ‘કિંગ કોહલી’ની ટેસ્ટ ક્રિકેટને અલવિદા! સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન અને વિશ્વના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આજે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.