GSRTC Extra Bus: ઉનાળા વેકેશનમાં છે ફરવાનો પ્લાન? એસ.ટી. નિગમ દોડાવશે એક્સ્ટ્રા 1400 બસો

GSRTC Extra Bus for Summer Vacation 2025: ઉનાળાના વેકેશનમાં ગુજરાતના નાગરિકોને ફરવાનો ભરપૂર આનંદ મળે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. નિગમ) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat ST Bus Fare Hike: આજથી GSRTC બસમાં મુસાફરી કરવી મોંઘી થઈ, ભાડામાં 10% નો વધારો

GSRTC ST Bus

GSRTC Hikes Bus Fares: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા બસ ભાડામાં 10%નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.