Kankaria Balvatika Ahmedabad: કાંકરિયાની બાલવાટિકાનો ભવ્ય પુનરોદ્ધાર; ડાયનાસોર પાર્ક, ગ્લાસ ટાવર અને વેક્સ મ્યુઝિયમ સાથે 28 અવનવી રાઇડ્સનું શુક્રવારે ઉદ્ઘાટન!

અમદાવાદીઓ માટે મનોરંજનનું પ્રખ્યાત કેન્દ્ર કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રૂપિયા 22 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે.

Glow Garden Ahmedabad: હવેથી અમદાવાદ રિવરફ્રન્ટ પર ભવ્ય ગ્લો ગાર્ડનની મજા માણી શકાશે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SoU) ખાતેના ગ્લો ગાર્ડનની જેમ જ હવે અમદાવાદના નગરજનો અને પ્રવાસીઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આવા જ એક ભવ્ય અને આકર્ષક ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક)નો અનુભવ કરી શકશે.

ગુજરાતમાં 891 એશિયાઈ સિંહોની વસ્તી; વસવાટ વિસ્તારમાં પણ મોટો વધારો

Asiatic Lion Population In Gujarat

Asiatic Lions in Gir: ગુજરાતમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 16મા સિંહ વસ્તી ગણતરીના મુજબ હવે રાજ્યમાં કુલ 891 એશિયાટિક સિંહો વસે છે. સાથે જ તેમનો વસવાટ વિસ્તાર પણ વિસ્તર્યો છે, જે સિંહ સંરક્ષણમાં ગુજરાતની સફળતા બતાવે છે.