Gujarat Airports Update: રાજકોટ-જામનગર એરપોર્ટ ફરી ઉડાન શરૂ, મુસાફરોને મોટી રાહત
ભારત-પાકિસ્તાન તણાવ ઘટતાં ગુજરાતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે રાહત. રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને જામનગર એરપોર્ટ, 10 મેથી બંધ હતા, તે 12 મેથી ફરી શરૂ થયા.